ગ્રીન ટીથી શરીરને મહત્તમ લાભ મેળવવા માટે, જાણો તેને પીવાનો યોગ્ય સમય.
ગ્રીન ટી એ ખૂબ જ આરોગ્યપ્રદ પીણું છે.
ગ્રીન ટી એ ખૂબ જ આરોગ્યપ્રદ પીણું છે.
કયા પીણાં પેટની ચરબી ઘટાડવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે.
આજ કાલ બજારમાં દરેક પ્રકારની ચા મળવા લાગી છે. શિયાળામાં ઠંડીથી બચવા અને શરીરમાં ગરમારો લાવવા માટે લોકો ચા પીવાનું પસંદ કરે છે.
શિયાળામાં લોકો શરીર સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ખોરાકની સાથે સાથે હેલ્ધી પીણાં પણ પીતા હોય છે.
ગ્રીન ટી એક પ્રકારનું એંટીઓક્સિડેંટ પીણું છે જે શરીરમાં રહેલ તમામ પ્રકારની ગંદકીને બહાર કાઢી નાખે છે.
તમને એ જાણીને નવાઈ લાગશે કે આદુનો ઉપયોગ વજન ઘટાડવામાં પણ થાય છે. આદું ઔષધિય ગુણોથી ભરપૂર છે
ગ્રીન ટીની ચાયપત્તીની શુદ્ધતા ચેક કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકાય છે.