ભરૂચ-અંકલેશ્વર વચ્ચે માત્ર ₹20માં એસ.ટી. બસની સુવિધા શરૂ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયો પ્રારંભ
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસ.ટી.ની લિંક સેવા આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ફરી શરૂ કરવામાં આવી જે દિવસ દરમિયાન કુલ 16 ટ્રિપ્સ ચલાવવામાં આવશે
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસ.ટી.ની લિંક સેવા આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ફરી શરૂ કરવામાં આવી જે દિવસ દરમિયાન કુલ 16 ટ્રિપ્સ ચલાવવામાં આવશે
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધુ એસટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે,અને 1600 જેટલી એસટી બસ યાત્રીઓની સેવા માટે સજ્જ કરવામાં આવી
સમય કરતા એસટી. બસ મોડી આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ મોટી અસર થઈ રહી છે, ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ આખરે રસ્તા પર ઉતરી આવ્યા....
રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ દાહોદ બસ ડેપોમાં ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો હતો.અને બસ ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરીને બસ સેવા નિયમિત શરૂ કરવા અંગેની માંગ કરી
સમગ્ર ગુજરાતમાં 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઈ-પાસનો ઉપયોગ કરી રહ્યા છે, અને તેનો ઉપયોગ સમય અને શક્તિની બચત કરે છે. તેમજ વિદ્યાર્થીઓને ST બસ સ્ટેન્ડ પર લાંબી કતારોમાંથી બચાવે છે
શુક્લતીર્થના મેળા માટે 35થી 40 મીની બસોની ફાળવણી કરાય હતી. જેનું સંચાલન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે કરવામાં આવ્યું હતું. તા. 14થી 17 નવેમ્બર દરમ્યાન વિભાગ દ્વારા બસો દોડાવવામાં આવી હતી
જંબુસર એસટી ડેપો ખાતે પહોંચીને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ એસટી ડેપોમાં ગેરવહીવટનો આક્ષેપ કરીને ડેપો મેનેજરનો જાહેરમાં ઉધડો લઇ નાખ્યો..........