અમદાવાદ: ગરબા બાદ પેકિંગ પર પણ GST લાગુ કરતા પેકિંગ રાખડીના ભાવમાં વધારો,બજારમાં મંદીનો માહોલ
રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ હવે મોંઘવારી નડી છે. ભાઈઓને રાખડી બાંધવી પણ મોંઘી બની ગઈ છે
રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ હવે મોંઘવારી નડી છે. ભાઈઓને રાખડી બાંધવી પણ મોંઘી બની ગઈ છે
માતાજીની આરાધના પર GST લગાડવાનો વિરોધ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે કરવામાં આવ્યો હતો, કોંગ્રેસનું કહેવું છે કે વડોદરાની સંસ્કૃતિ સમાન ગરબા પર ટેક્સ કેમ..?
અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ ખાતે અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ખાદ્ય ચીજવસ્તુઓ પર જી.એસ.ટી. લગાવતા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
ભાવનગર જિલ્લાના નવાપરામાં ગઈકાલે જીએસટીની ટીમ બોગસ બીલિંગ મામલે મહેક એપાર્ટમેન્ટમાં તપાસમાં ગઇ હતી.
GST સુપ્રીટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા ઈન્સ્પેકટર અને ઓપરેટર પણ ઝડપાયા રૂ.15 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા
છેલ્લા એક વર્ષમાં ૧૪,૦૦૦ કરોડનું બોગસ બિલિંગ ઝડપી લેવામાં આવ્યું જેમાં 13 થી વધુ લોકોની બોગસ બિલિંગ પ્રકરણમાં અટકાયત કરવામાં આવી છે
ભાવનગરમાં ગેરકાયદેસર રીતે ડોક્યુમેન્ટ મેળવી તેના પરથી જીએસટી નંબર પ્રાપ્ત કરી કરોડો રૂપિયાની કરચોરીનો નવો જ કીમિયો હાથ ધરવામાં આવ્યો હતો.