મોદી–શાહે ગુજરાતની હાથમાં લીધી કમાન, 2 દિવસમાં 13 કાર્યક્રમોમાં આપશે
કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 55 બેઠક પર ક્ષત્રિય ઉમેદવારોને ચૂંટણી લડાવવાણી માંગ સાથે હિંમતનગરમાં કરણીસેના દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં અમારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસે આવનાર છે જે અંગેની માહિતી આપવા કાપડ નગરી સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદ શહેરમાં મેટ્રો રેલની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અનેક વિસ્તારમાં મોટા પિલ્લર ઉભા કરવામાં આવ્યા છે
કોંગ્રેસના પૂર્વ પ્રવકતા અને આગેવાન કૈલાશ ગઢવી આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમની સાથે 10 જેટલા આગેવાનોએ પણ આપનું ઝાડુ પકડ્યું હતું
પાટીદાર નેતા હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગી ખૂલીને બહાર આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા હાર્દિક પટેલને પક્ષમાં જોડાવવા ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યું છે