ગુજરાતગુજરાત ચૂંટણી: બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ, 5 ડિસેમ્બરે મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ By Connect Gujarat 03 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ ચૂંટણીને લઈ પોલીસ અકેશનમાં,10 હજાર જવાનો તૈનાત અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે By Connect Gujarat 26 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: પોલીસ જવાનો અને અધિકારીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન, વિશેષ વ્યવસ્થા ઊભી કરાય ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા પોલીસ જવાનો અને અધિકારીઓએ બેલેટ પેપરથી મતદાન કરી લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી થયા હતા By Connect Gujarat 26 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાગરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થવાની તારીખ જણાવી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર ભરૂચના વાગરા ખાતે ભાજપની જનસભા યોજાય હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા By Connect Gujarat 25 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆજથી PM મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે, જંગી રેલી યોજી જનસમર્થન મેળવશે.! ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. By Connect Gujarat 19 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : 86 વર્ષના રમત વિરાંગના ડો. ભગવતી ઓઝાની ઇલેક્શન આઇકન તરીકે પસંદગી.... 86 વર્ષના રમત વિરાંગના બન્યા છે ઇલેક્શન આઇકન, ડો. ભગવતી ઓઝાની તંત્ર દ્વારા નિયુક્તિ કરવામાં આવી By Connect Gujarat 17 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપઅમદાવાદ : NCPને રામ રામ કહી રેશ્મા પટેલ AAPમાં જોડાયા, AAPના નેતા રાઘવ ચઢ્ઢાએ ખેસ પહેરાવી આવકાર્યા... NCPમાંથી રાજીનામું આપ્યા બાદ રેશ્મા પટેલ અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આપના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આપમાં જોડાયા હતા. By Connect Gujarat 16 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપસુરત : પૂર્વ બેઠક ઉપર AAPના ઉમેદવારનું ભાજપે અપહરણ કરી ગોંધી રાખ્યા : ગોપાલ ઇટાલીયા સુરત પૂર્વ બેઠક પર AAPના ઉમેદવાર કંચન જરીવાલા, ફોર્મ પરત ખેંચવાની અરજી કર્યા બાદ ઘરે પરત ન ફર્યા By Connect Gujarat 16 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાઈ , 144 બેઠકો માટે મેગા પ્લાન બનાવ્યો લોકસભા ચૂંટણી 2024માં હજુ બે વર્ષથી વધુ સમય બાકી છે, પરંતુ ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. By Connect Gujarat 09 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn