અંકલેશ્વર: GIDCની ગોલ્ડન ચોકડી નજીક ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેને પગલે નાસભાગ મચી જવા પામી
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેને પગલે નાસભાગ મચી જવા પામી
ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની આ ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા
તાલુકામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઈન લીકેજ થતાં જ દોડધામ મચી જવા પામી હતી