ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય,આકરી ગરમીમાં શ્રમિકો પાસે બપોરે 1થી 4 સુધી કામ નહીં કરાવી શકાય
રાજ્ય સરકારે શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીને કારણે શ્રમિકો પાસે બપોરના સમયગાળામાં કામ નહીં કરાવવાનો આદેશ આપ્યો
રાજ્ય સરકારે શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીને કારણે શ્રમિકો પાસે બપોરના સમયગાળામાં કામ નહીં કરાવવાનો આદેશ આપ્યો
16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિ-રક્ષણ આપે છે.
ભરૂચ જિલ્લામાં આવેલી ચાર નગરપાલિકાઓ પૈકી અંકલેશ્વર નગરપાલિકાનો અ વર્ગમાં સમાવેશ કરવામાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં વધારો થશે જેનાથી વિકાસના કામોમાં સરળતા રહેશે
ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો પડકાર રાજ્ય સરકારે ઝીલ્યો છે. રાજ્યમાં કુપોષણ નાબુદી માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.
હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈ પણ ઘરના ખરીદ/ વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂ. એક લાખ કરતાં કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહીં તેવી જોગવાઈ કરાઈ
ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ બની છે. આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથી
અંકલેશ્વરવાસીઓનું હવે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે અંકલેશ્વર નજીક નિર્માણ પામી રહેલ એરપોર્ટની ફેજ-1ની કામગીરી પૂર્ણતાને આરે હોવાનો જવાબ આપ્યો હતો