પોલીસ અધિકારીઓ પર મહેરબાન સરકાર 5 DYSPને આપ્યું સીધું SPનું પ્રમોશન, જુઓ બઢતીનું લીસ્ટ
લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગ દ્વારા 5 DYSPને પોતાની ફરજ પરની જગ્યાએ પ્રમોશન આપવામાં આવ્યું છે
લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગ દ્વારા 5 DYSPને પોતાની ફરજ પરની જગ્યાએ પ્રમોશન આપવામાં આવ્યું છે
શ્રેણિક શાહ દ્વારા જે પત્રને વાઈરલ કરવામાં આવ્યો હતો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 13 અને 14 તારીખે અમદાવાદમાં આતંકી હુમલો થવાનો છે
જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર સાયકલ પર પેટ્રોલિંગ કરી લોકોની સુરક્ષા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનો સંદેશ આપ્યો
નવસારી જિલ્લા પોલીસે 17 જેટલા ચોરાયેલા મોબાઈલ મૂળ માલિકોને આપીને કોર્ટ કચેરીના ધક્કા ખાવાથી બચાવ્યા
પોલીસવડાના આદેશ મુજબ, જોડિયા PSI આર.ડી. ગોહિલ તથા રાઈટર રવિ મઢવીને સસ્પેન્શન આપી દેવામાં આવ્યું
ભારત અને INDIA બન્ને સંવિધાનના જ ભાગ છે. જેથી INDIA અને ભારતમાં કોઈ તફાવત નથી; મુકુલ વાસનિક