નડિયાદ : રાજ્યના વિવિધ જિલ્લાઓના પોલીસ આવાસોનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ-લોકાર્પણ
સુરત ખાતે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ હાજર રહ્યા હતા
સુરત ખાતે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ હાજર રહ્યા હતા
બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાને લઈને અભિપ્રાય મળ્યા છે. જેને લઈને આજે ટ્રાફિક કમિશનર મયંકસિંહ ચાવડા એ નિર્ણય લીધો હતો
યુવતીઓની છેડતી અને મશ્કરીના બનાવમાં વધારો, રોમિયોગિરિ કરતાં 70 જેટલા યુવકોની અટકાયત કરી
પિપાવાવ પોર્ટ પર વિવિધ એજન્સીઓની મોટી કાર્યવાહી, 90 કિલો હેરોઇન કબ્જે કરાયું.
સુરતના હજીરા વિસ્તારમાં આવેલ સુવાળી ગામમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સામન્ય માણસ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય, ત્યારે પોલીસ લોકો સાથે કેવો વ્યવહાર કરે છે
વસ્ત્રાલમાં આવાસ યોજનામાં ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરી બાંગ્લાદેશી દલાલ સહિત ત્રણ લલનાઓની ધરપકડ કરી