રાજ્યમાં 70 IPSની સાગમતે બદલીના ઓડરો ફાટ્યા, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગ્યાનેન્દ્રસિંહ મલિકને હોમ કેડરમાં પાછા બોલાવાયા છે અને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે
ગ્યાનેન્દ્રસિંહ મલિકને હોમ કેડરમાં પાછા બોલાવાયા છે અને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ભારે વરસાદ વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી
સારવાર દરમ્યાન આરોપી શના વાદીને તબીબીઓએ મૃત જાહેર કર્યો
ગુજરાત પોલીસ દ્વારા 11મી જૂને સમસ્ત ગુજરાતમાં CPR ની તાલીમ આપવામાં આવશે જેમાં શહેરીજનોને જોડાવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે