તાપીના રાજકારણમાં ગરમાવો..! : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે “કહી ખુશી, કહી ગમ” જેવો માહોલ...
ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે સોનગઢ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા મેળાવડો જામ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા