મતદાન પહેલાં મોદી માતા હિરાબાને મળ્યા, આવતી કાલે રાણીપ ખાતે કરશે મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
PAASના કન્વીનરો સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. જેને લઇને વિરોધ પક્ષોમાં સોંપો પડી ગયો છે.
ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા પુત્ર વચ્ચેના જંગમાં પુત્ર મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા સામે BTPમાંથી ઉમેદવારી પરત ખેંચી લેતા પારિવારિક રાજકીય ડ્રામાનો નાટકીય અંત આવ્યો છે.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે
સુરત ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ-ભાવનગરના કાર્યકરો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
ગુજરાત ચુંટણીને લઇને ભાજપ ગમે તે ઘડીએ ઉમેદવરોના નામની જાહેરાત કરી શકે છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે.