ગાંધીનગરમાં વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી સહિતના ધારાસભ્યોનું પ્રદર્શન
ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2026-27ના બજેટ રજૂ થાય તે પહેલાં જ વિરોધનો રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2026-27ના બજેટ રજૂ થાય તે પહેલાં જ વિરોધનો રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં અનેક અટકળો તેજ થઈ છે.
ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત વર્ષ 2023થી વિધાનસભા પરિસરમાં હોળી તહેવારની ઉજવણીની શરૂઆત થઈ હતી. અને ત્યારબાદથી આ પરંપરા આગળ વધી રહી છે....
રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 'પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે.
સમાજમાં અંધશ્રધ્ધાની ફેલાયેલી જાળને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અંધશ્રદ્ધા વિરોધી જોગવાઈઓ સાથેનું વિધેયક રજૂ કર્યુ હતુ,
ઓમ બિરલાએ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો
તા. 8 ડિસેમ્બરે વિધાનસભાના મતદાનની મતગણતરી, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે EVM પર નજર, મત ગણતરી સ્થળ પોલીસ છાવણીમાં તબદીલ કરાયું