ભરૂચ : બુધસભામાં કવિમિત્રોએ પોતાની સુંદર રચનાઓનો કવિરસ પીરસ્યો
ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત શ્રવણ વિદ્યાલય ખાતે કવિમિત્રોની બુધસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કવિમિત્રોએ વિવિધ રચનાઓ રજુ કરી હતી.
ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત શ્રવણ વિદ્યાલય ખાતે કવિમિત્રોની બુધસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કવિમિત્રોએ વિવિધ રચનાઓ રજુ કરી હતી.
આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની દુર્લભ જાતો માટે સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું હતું. જેમાં 125 પ્રકારની અવનવી કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.અને આ પ્રદર્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
સુરતમાં એક યુવકનું કોર્ટ બહારથી જ અપહરણ કરીને તેને કારમાં લઈ જવામાં આવ્યો હતો.અને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
ભરૂચના આમોદમાં નાગ અને નાગણ પ્રણયફાગ ખેલતા દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે. આમોદના વાવડી ફળિયાથી કોર્ટના મુખ્ય માર્ગ પર આવેલ વાડીમાં નાગ અને નાગણનો વિડીયો વાયરલ થયો હતો.
સુરત SOG પોલીસે ઓનલાઇન પર્ફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયોનું વેચાણ કરતા 8 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી.