લોક ડાયરાના કલાકાર માયાભાઇ આહીરની તબિયતમાં સુધારો,વિડીયો શેર કરીને કહ્યું આપડે એકદમ રેડી છીએ
મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી.
મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી.
ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પોલીસ તંત્ર સામેની નારાજગી ભર્યો પત્ર લખ્યો છે,જેમાં તેઓએ પોલીસ પ્રજાને રંજાડતી હોવાનો આક્ષેપ કર્યો છે.
ભરૂચના ત્રાલસા કોઠી ગામના યુવાનો શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી તેમજ શનીવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાને રામ નામનો આંકડાના ફુલનો હાર તેમજ મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નં. જીજે-05-આરએફ-0317ના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી.
શિક્ષક કભી સાધારણ નહીં હોતા .આ ઉક્તિ એટલા માટે બોલાય છે કે જો શિક્ષક ધારે તો બોરિંગ લાગતા વિષયને પણ અનોખી સ્ટાઇલથી બનાવી વિષયને એટલી હદે રસપ્રદ બનાવી શકે છે
અંકલેશ્વરના મીરાં નગરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી જી.આઈ.ડી.સી.પોલીસે આરોપીના દહેજ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તપાસ હાથ ધરી
તારીખ ૧૨ મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ શુક્લતીર્થ ખાતે આવેલા મેળાના મેદાનમાં રાત્રે ૮ કલાકથી કાર્યક્રમની શરૂઆત થશે. પ્રથમ સંધ્યાએ આ કાર્યક્રમમાં વિવિધ કલાવૃંદો પોતાની સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિ રજૂ કરશે.