જામનગર : વન વિભાગ અને લાખોટા નેચર ક્લબ દ્વારા વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરાય...
જામનગર વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરની સરકારી અને ખાનગી શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરની સરકારી અને ખાનગી શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી ચોમાસુ સક્રિય થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે વલસાડમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ભરૂચના નવાડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાઠનું આયોજન સુંદરકાંડ પ્રચારક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું,
સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.
વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,
નવસારીના ધોળાઈ બંદર દરિયા કિનારે નારિયેળી પૂનમ પ્રસંગે સાગર ખેડુઓએ દરિયાદેવની પૂજા અર્ચના કરી દરિયો ખેડવાની વિધિવત શરૂઆત કરી હતી.
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 2025ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.