ગુજરાત અમરેલી : ધોબા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા 5 લોકોના SDRF’ની ટીમે રેસક્યું કર્યા... ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. By Connect Gujarat Desk 19 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : ચકચારી મનરેગા કૌભાંડમાં DRDA કચેરીના સરકારી બાબુની ધરપકડ,આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ દાહોદના મનરેગા કૌભાંડમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી,જેમાં DRDA કચેરીમાં ફરજ બજાવતા સરકારી હમીદ અલી આલમને પોલીસે દબોચી લીધો છે By Connect Gujarat Desk 19 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસરના મગણાદ ગામે કબાટ ભરેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગરની ધરપકડ ભરૂચ એલસીબીએ જંબુસરના મગણાદ ગામે તિજોરીમાં સંતાડેલ વિદેશી દારૂનો 2.90 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat Desk 19 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ડાયમંડના કારખાનામાંથી રફ હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો,પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ સુરત કતારગામમાં એસ.પી.ડાયમંડ કારખાનામાં રફ હીરાની ચોરી થઇ હતી,રૂપિયા 23.45 લાખના હીરા ચોરીમાં પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. By Connect Gujarat Desk 18 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સોશિયલ મીડિયામાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલની ધરપકડ,બિલ્ડર પાસે માંગી હતી બે કરોડની ખંડણી સુરતના બિલ્ડરને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બદનામ કરવાનું કાવતરું રચી રૂપિયા બે કરોડની ખંડણી કેસમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. By Connect Gujarat Desk 18 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં EVM મશીનની ફાળવણી સાથે સ્ટાફ થયો સજ્જ જૂનાગઢના વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે,ત્યારે EVM મશીન અને સ્ટાફની ફાળવણીની પ્રક્રિયા ચૂંટણી વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 18 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : એક જ આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટ અને ચોરીનો ભોગ બન્યા,16.50 લાખના મુદ્દામાલની લૂંટ તો 25 લાખના હીરાની ચોરીથી ચકચાર સુરતમાં અમદાવાદની આર.મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની અને ચોરીની ઘટના બની છે. એક રાત્રે 16.56 લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી By Connect Gujarat Desk 18 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરાને જોડતા માર્ગની કામગીરી અધૂરી, વાહનચાલકો પરેશાન ભરૂચ ની ઝાડેશ્વર ચોકડીથી તળાવ અને જોડતા માર્ગની કામગીરી અધુરી રહી જતા ચોમાસાના સમયમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. By Connect Gujarat Desk 18 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : SMC પીઆઈના માતાપિતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને ઘરેણાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારુઓએ એક દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતા છે. By Connect Gujarat Desk 16 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn