પંચમહાલ : ગોધરામાં જુગારધામ પર LCBની રેડમાં AAPના યુવા પ્રમુખ સહિત 7 જુગારીઓ ઝડપાયા
ગોધરા શહેરમાં એલસીબી પોલીસે વૈજનાથ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો.વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર છાપો મારવામાં આવ્યો હતો.
ગોધરા શહેરમાં એલસીબી પોલીસે વૈજનાથ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો.વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર છાપો મારવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવને શ્રાવણ વદ અગિયારસ નિમિત્તે ફૂલની પાંદડીનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો,
શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો કરોડો રૂપિયાના હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ ઘટનાએ ડાયમંડ ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર અને ફોરેસ્ટ ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા ખનીજ માફિયાની હોટલ તેમજ દુકાનો પર બુલડોઝર ફેરવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં રાઈડ તૂટી પડવાના કારણે પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના ચિત્રોડા ગામ નજીક કૃષ્ણ ફાર્મ પાસે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિતના લોકોએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો
ભરૂચની મંગલા પાર્ક સોસાયટી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજે પુનઃ ધમાકેદાર એન્ટ્રી કરી છે.અને હવામાન વિભાગે પણ ભારે વરસાદને પગલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.