સુરત : કોર્ટ બહારથી યુવકના અપહરણની ઘટનાથી ચકચાર,મારમારીને અપહરણકારોએ માંગ્યા રૂપિયા,પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં એક યુવકનું કોર્ટ બહારથી જ અપહરણ કરીને તેને કારમાં લઈ જવામાં આવ્યો હતો.અને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
સુરતમાં એક યુવકનું કોર્ટ બહારથી જ અપહરણ કરીને તેને કારમાં લઈ જવામાં આવ્યો હતો.અને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
ભરૂચના આમોદમાં નાગ અને નાગણ પ્રણયફાગ ખેલતા દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે. આમોદના વાવડી ફળિયાથી કોર્ટના મુખ્ય માર્ગ પર આવેલ વાડીમાં નાગ અને નાગણનો વિડીયો વાયરલ થયો હતો.
સુરત SOG પોલીસે ઓનલાઇન પર્ફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયોનું વેચાણ કરતા 8 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી.
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.
બનાસકાંઠા જિલ્લામાં સરહદી સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.સરહદી વાવ-સુઈગામ તાલુકાના 122 ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ પંથકમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વરસાદની મોસમ પહેલા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે જોખમી ઇમારતોને શોધી અને નોટિસ આપવાની કામગીરી દર વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.