સુરત : કમોસમી વરસાદમાં ડાંગરના પાકને થયું નુકશાન,ખેડૂત આગેવાને સીએમને પત્ર લખી ખેડૂતોને આર્થિક સહાય આપવા કરી માંગ
સુરતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે.ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે
સુરતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે.ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે
ગ્રામજનોએ અનેક વાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતાં હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણી વ્યવસ્થા કરવા માંગ ઊઠાવી છે.
ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન થઈ ગયુ છે,અને તારીખ 9મી જુનથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26 શરૂ થશે.
વલસાડ જિલ્લાના વાપીમાં યુવાધનને નશાના રવાડે ચઢાવનાર લેબર કોન્ટ્રાક્ટરની ડુંગરા પોલીસે 14 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
સુરત શહેરના સીમાડા નાકાથી મોટા વરાછા સુધી રિક્ષામાં બેસીને જતા ખેડૂત પાસેથી રૂ. 7.50 લાખની રોકડની ચોરી કરનાર 4 ગઠિયાઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.
વલસાડ નજીક નેશનલ હાઇવે નં. 48 પર આઈશર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ટેમ્પો ચાલક ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતાં ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો.