વલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.
સુરતમાં આવેલ વિજય લક્ષ્મી નગરમાં રહેતા 16 વર્ષીય આશુતોષ ધોરણ 9માં અભ્યાસ કરતો હતો,અને તેનો જન્મદિન હોય પરિવારજનો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારીઓ કરી હતી,
રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે,
ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
દાહોદના મનરેગા કૌભાંડમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી,જેમાં DRDA કચેરીમાં ફરજ બજાવતા સરકારી હમીદ અલી આલમને પોલીસે દબોચી લીધો છે
ભરૂચ એલસીબીએ જંબુસરના મગણાદ ગામે તિજોરીમાં સંતાડેલ વિદેશી દારૂનો 2.90 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
સુરત કતારગામમાં એસ.પી.ડાયમંડ કારખાનામાં રફ હીરાની ચોરી થઇ હતી,રૂપિયા 23.45 લાખના હીરા ચોરીમાં પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતના બિલ્ડરને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બદનામ કરવાનું કાવતરું રચી રૂપિયા બે કરોડની ખંડણી કેસમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે.