ભરૂચ: SOG પોલીસે 14 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સહિત 12.06 લાખના મુદ્દામાલ સાથે એક મહિલા-પુરુષને ઝડપી પાડયા
12.06 લાખનો મુદ્દામાલ સાથે એક પુરૂષ તથા એક મહીલા આરોપીને ઝડપી પાડ્યા જયારે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો
12.06 લાખનો મુદ્દામાલ સાથે એક પુરૂષ તથા એક મહીલા આરોપીને ઝડપી પાડ્યા જયારે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો
શેરપુરા ડુંગરી રોડ ઉપર ખુર્શીદ પાર્ક સોસાયટીમાં રહે છે જેવી બાતમીના આધારે પાલેજ પોલીસે બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા
જ્હાન્વી કડક સુરક્ષા સાથે મંદિરની અંદર જતી જોવા મળી હતી. આ દરમિયાન જ્હાન્વી પર્પલ અને સિલ્વર કલરની સાડીમાં જોવા મળી હતી.
મુંબઇ તરફ જઇ રહેલી ટ્રકમાં આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટના બાદ લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
દંપતી એરપોર્ટથી ટેક્સીમાં ઘરે જઈ રહ્યું હતું. તેમને રોકીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે કહીં ગુનો ન નોંધવા બે લાખની માગણી કરી હતી.
અવિયલ એ કેરળની વાનગી છે, જે ખાસ કરીને ઓણમ પર તૈયાર કરવામાં આવે છે.
અરમાનની સગાઈના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં સિંગર પોતાની ગર્લફ્રેન્ડને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી રહ્યા છે.
ફ્લાઇટ ટેકઓફ થવાની હતી ત્યારે એરપોર્ટના CISF કંટ્રોલ રૂમને બેંગલુરુની ફ્લાઇટ અંગે બોમ્બની ધમકીનો કોલ મળ્યો હતો