અંકલેશ્વર: ઉદ્યોગોને પડતી મુશ્કેલી બાબતે મંત્રી કુંવરજી હળપતિએ કરી ચર્ચા,સમસ્યાનું નિરાકરણ લાવવા આપી ખાતરી
ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આજરોજ ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં અંકલેશ્વર ખાતે ટૂંકું રોકાણ કર્યું હતુ.
ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આજરોજ ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં અંકલેશ્વર ખાતે ટૂંકું રોકાણ કર્યું હતુ.
પંપિંગ સ્ટેશનની લાપરવાહીના કારણે કેનાલ ઓવરફલો થઈ હતી. જેથી કેનાલનું પાણી સુરેન્દ્રનગરના લીલાપુર ગામના ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા
અંગત અદાવતે થયેલ ફાયરિંગની ઘટનાથી એક વ્યક્તિને ઇજા પહોચતા ઘટનાએ ભારે ચકચાર મચાવી છે
800 કરોડથી વધારેના બિલિંગ કરીને રૂ. 114 કરોડની કરચોરી કરી હોવાનું GST વિભાગની તપાસમાં બહાર આવ્યું
બાતમીના આધારે પોલીસે સુરતી ભાગોળ ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી હતી, ત્યારે બાતમીવાળો થ્રી-વ્હીલ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવાયો હતો,
ઉપરાષ્ટ્રપતિ આજે ધોરડો સફેદ રણની મુલાકાત લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે.
રીક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું