ભરૂચ : જંબુસરમાં શૈલજા ફાઉન્ડેશનનો “સેવાયજ્ઞ”, પશુ-પક્ષીઓના પીવાના પાણીના કુંડાનું લોકોને વિતરણ...
જંબુસરના શૈલજા ફાઉન્ડેશન દ્વારા પશુ-પક્ષીઓને માટે પીવાનું સહેલાઈથી મળી રહે તે માટે લોકોને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
જંબુસરના શૈલજા ફાઉન્ડેશન દ્વારા પશુ-પક્ષીઓને માટે પીવાનું સહેલાઈથી મળી રહે તે માટે લોકોને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
આમોદ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સપાટો બોલાવી આમોદ ચાર રસ્તા પરના દુકાનદારોએ લગાડેલા સેડ પણ ઉતારી લીધા
બપોરના સમયે ધાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કડાકા અને ભડાકા તેમજ વીજળી સહિત વરસાદ વરસ્યો હતો.
નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પાંચ જૂનથી શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થશે તેમજ દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક વિવાહ બાબતે કેસ ચાલી રહ્યો છે
લાલજી ભગતની સમાધીને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગુજરાત હોટલ એસોસિયેશને આ અંગે અગાઉ PMO અને કેન્દ્રીય પરીવહન મંત્રી નીતિન ગડકરીને પણ મળી રજુઆત કરી હતી.