અમદાવાદ : પીરાણા વિસ્તારની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર કર્યો
આગ એટલી ભીષણ છે કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાય રહી છે. જોકે સદનશીબે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આગ એટલી ભીષણ છે કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાય રહી છે. જોકે સદનશીબે હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
ભુજ શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરની મહારાજા પાઉભાજીની મુલાકાત લઈને પાઉભાજીનો સ્વાદ માણ્યો
યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપતા હોવાનું પણ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું.
યુવરાજસિંહે મીડિયાને જણાવ્યું હતું કે 'આજે હું બંધ કવરમાં 30 નામ આપવાનો છું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વર્તમાન મંત્રી પણ છે.
પુરુષો માટે 2.4 માઈક્રોગ્રામ અને સ્ત્રીઓ માટે 2.6 માઈક્રોગ્રામ વિટામિન B12 નું સેવન કરવું જરૂરી છે
બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ તારીખ 22મી એપ્રિલ વૈશાખ સુદ ત્રીજને અખા ત્રીજના રોજ ઉજવણી કરવામાં આવનાર છે
જંબુસર ઓવરબ્રિજ પર સમારકામની કામગીરીને લઈને 21 થી 23 એપ્રીલ દરમ્યાન બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે