ભરૂચ:ઝાડેશ્વર વિસ્તારમાં માતેલા સાંઢની જેમ દોડતા કન્ટેનરની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત
કન્ટેનર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે રાહદારી યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો
કન્ટેનર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે રાહદારી યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો
માંડવા ગામ નજીકશ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવશે, ત્યારે આજે રવિવાર તા. 15મી ડિસેમ્બરના રોજ શ્રી શ્યામ મંદિરનું શીલા પૂજન કરવામાં આવ્યું
બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છુપાયેલી હોય છે, ત્યારે તેમની આંતરિક શક્તિ બહાર લાવી તેને ખીલવવી તથા જ્ઞાનનું આદાન-પ્રદાન થાય તેવા આશય સાથે પ્રોજેક્ટ પ્રદર્શન સહિત જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું
ઇખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતાં તબીબ સાથે ડિજિટલ અરેસ્ટના નામે માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરાઈ હતી
ત્રિ-દિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન ભરૂચ જિલ્લાના ૦થી ૫ (પાંચ) વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ ૨,૪૫,૬૧૦ જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો
ટ્રક ચાલક શેરડી ભરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો.તે દરમિયાન કોસમડી ગામ પાસે શેરડી ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો
નાગરિકોના પ્રશ્નો સાંભળવા અને તેનું સુખદ નિરાકરણ લાવવા માટે ખુદ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા,કલેકટરની હાજરીમાં નાગરિકોએ પોતાની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી