ભરૂચ જિલ્લો રંગાયો દેશભક્તિના રંગે,ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમોનુ આયોજન
મને મારી માતૃભૂમિનું અભિમાન,આઝાદી તારા ચરણોમાં શત શત નમન, આ ઉક્તિ અનુસાર ભરૂચ જિલ્લો પણ આજે દેશભક્તિના રંગે રંગાયો.
મને મારી માતૃભૂમિનું અભિમાન,આઝાદી તારા ચરણોમાં શત શત નમન, આ ઉક્તિ અનુસાર ભરૂચ જિલ્લો પણ આજે દેશભક્તિના રંગે રંગાયો.
પોલીસે સીસું ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી એઝાઝ અહેમદ નિસાર સિદ્દીકી અમીના પાર્ક સોસાયટીમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના પોલીસે વોચ ગોઠવી ધરપકડ કરી
AAPના આક્ષેપ મુજબ, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, ગાંજો, સરસ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું વેચાણ ચાલી રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતા સુરક્ષિત નથી
પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના કોર્પોરેટર હોવા છતાં પણ છેલ્લા ત્રણ મહિનાથી નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા નથી.
ડાંગ જિલ્લાના બીલીઆંબા ગામના શિક્ષકે સમર્પિત રસિક પટેલે શિક્ષક હોય તો કેવા ચમત્કારીક પરિવર્તનો આણી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું...
કચ્છ જિલ્લામાં કુલ 4700 શિક્ષકોની ઘટ છે. જેથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર થતી હોય છે. આ તમામ બાબતોને લઈને નલિયામાં સામાજિક આગેવાન લખન ધુવાએ હાઈવે પર ચક્કાજામ કર્યો
ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ૩.૧૮ કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે.
સસ્તામાં સોનું મેળવવાની લાલચમાં માધવપૂરની મહિલાને અમરેલીના ધારી ખાતે બોલાવવામાં આવી હતી, જ્યાં મહિલાએ ઠગબાજોને રૂ. 7 લાખ આપી સોનું ખરીદ્યું હતું.