અંકલેશ્વર : ગડખોલ ગામે પૌરાણિક સિદ્ધેશ્વરી માતાનું મંદિર માઈભક્તોની અસ્થાનું કેન્દ્ર, જાણો મંદિરનો રોચક ઇતિહાસ..!
ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેથી માં નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા રહેલી છે.
ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેથી માં નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા રહેલી છે.
ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદ શહેરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે
બન્ને ઇજાગ્રસ્ત શરીરે 70 ટકાથી વધુ દાઝી ગયા હોવાના કારણે ગંભીર પરિસ્થિતિમાં ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
રોટરી ક્લબ પાછળના ભાગના વિસ્તારમાં મકાન ઉપર લોખંડની પાલખ બાંધતી વેળા વીજ કરંટ લાગતાં ભાઈ અને બહેન ગંભીર રીતે દાઝ્યા
૩૦ પાઈપો અને ડાયામીટરની મળી કુલ ૩.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે પાનોલી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.
રૂ.46.20 પ્રતિયુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા.હવે ભાવ વધારા બાદ પ્રતિયુનિટ ટેક્સ સાથે રૂ.50.40 ચુકવવા પડશે.
એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર NOC ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે.