વડોદરા : ફતેગંજની હોટલમાં કામ કરતા કર્મચારીનું શંકાસ્પદ મોત, હોટલમાં કામ કરતાં કર્મીઓની સુરક્ષા સામે સવાલ..!
જુવાનજોધ દીકરાનું હોટલ સંચાલકો દ્વારા સુરક્ષામાં બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો
જુવાનજોધ દીકરાનું હોટલ સંચાલકો દ્વારા સુરક્ષામાં બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો
સુપ્રસિધ્ધ યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિર ખાતે વર્ષમાં પ્રથમ દિવસે સવારથીજ માઇ ભકતોની મંદિર ખાતે ધસારો જોવા મળ્યો
સાબુઘર આવાસના એક મકાનમાં અજાણ્યા યુવાનનો ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ જોતાં સ્થાનિકોએ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી
ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ તરફ આગની જ્વાળાઓ ઝડપથી આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ અને તેમાં હાજર લોકો બહાર આવી શક્યા ન હતા
ભરૂચના ગલગોટા મોટા અને 2 દિવસ સુધી સારા રહેતા હોવાથી 100થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે
Siddharth and Jasmineલાંબા સમયથી ડેટિંગ કરતાં હોવાનું તથા લિવ ઈનમાં રહેતાં હોવાનું કહેવાય છે
હવામાં પીએમ 2.5ના સ્તરમાં વધારો થવાને કારણે છેલ્લા ત્રણ દાયકામાં વૈશ્વિક સ્તરે હૃદય રોગનું જોખમ 31 ટકા વધી ગયું છે.