બીજા તબક્કાની 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત, તા.5મી ડિસેમ્બરે યોજાશે મતદાન..
ઉમેદવારોએ જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે.
ઉમેદવારોએ જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે.
પાછળથી આવેલ અજાણ્યા ઇસમેં મહિલાના ગળામાં સોનાના પેન્ડલ સાથેની ચેઈન રૂપિયા ૫૦ હજારની તોડીને ભાગી રહ્યો હતો
આરોપીએયુવતી સાથે ત્રણ વાર શરીર સંબંધ બાંધી વીડિયો ઉતારી યુવતીનું આધાર કાર્ડ મેળવી ધમકીઓ આપી હતી
વાપીમાં 11 કિમી લાંબો રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાને વલસાડમાં જનસભાને સંબોધી હતી.
યુવતીને ગર્ભવતી બનાવનાર અજાણ્યા પ્રેમી પર દુષ્કર્મનો ગુનો નોંધી તેની શોધખોળ આરંભી છે.
દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી છેલા 286 વર્ષની પરંપરા આજે બદલાય હતી. જોકે, નરસિંહજીની પોળમાં જ નાના નરસિંહ ભગવાનનું પણ મંદિર આવેલું છે.
મોરબીની દુર્ઘટના બાદ ફિટનેશ સર્ટિફિકેટ નહીં આપવામાં આવતા ચગડોળ બંધ હાલતમાં રહેતા યાત્રાળુઓમાં રોષ જોવા મળી રહયો છે