ભરૂચ: રાજ્યમાં 15 લોકોના એટીએમ કાર્ડ બદલી ₹3.63 લાખ સેરવી લેનાર ભેજાબાજની પોલીસે કરી ધરપકડ
ભેજાબાજે મદદ કરવાના બહાને મહિલા પોલીસક્રમીનું એટીએમ કાર્ડ લઈ તેના સ્થાને બીજું કાર્ડ આપી દીધું હતું
ભેજાબાજે મદદ કરવાના બહાને મહિલા પોલીસક્રમીનું એટીએમ કાર્ડ લઈ તેના સ્થાને બીજું કાર્ડ આપી દીધું હતું
ખેડૂતોને તેમના ખેતઉત્પાદનના પુરતા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ કરેલ છે
ડેઇલી યુઝમાં વપરાતી વસ્તુઓનો ક્યાં સુધી ઉપયોગ કરવો તેની ખબર આપણને હોવી જોઈએ. તો આવો જાણીએ કઈ કઈ વસ્તુઓ જેની એક્સપાઇર ડેટ હોય છે
રૂ. 20 લાખ પડાવી લેનાર મહારાષ્ટ્રની ગેંગને વડોદરા પોલીસે નવસારીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ખાવાનું અને ભીખ માંગવાના બહાને મહિલાઓ જે તે દુકાનોમાં પ્રવેશીને દુકાનદારની નજર ચૂકવીને લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતી હતી
મહિલાઓનો સૌથી ગંભીર પ્રશ્ન એ હોય છે કે પરિવાર માટે ભોજનમાં શું નવું બનાવવું ? સવારે નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રે ભોજનમાં શું બનાવવું