ગીર સોમનાથ : લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાનો આજથી થશે પ્રારંભ...
કાર્તિકી પૂર્ણિમાના મેળાના 5 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
કાર્તિકી પૂર્ણિમાના મેળાના 5 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
તસ્કરોએ ગેસ કટરની મદદથી ATM મશીનને બિન્દાસ્ત કાપી લાખોની રોકડ રકમ પર હાથફેરો કર્યો હતો
નેત્રંગ પંથક સ્થિત જવાહર બજાર અને ગાંધી બજાર વિસ્તારના સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે
એક સાથે 3 જેટલી ફોર વ્હીલર કારમાંથી રૂપિયા 1.60 લાખના સાયલેન્સરની ચોરી થઈ
વાહન પર લગાવેલી RTO નંબર પ્લેટ સાથે ચેડા કરનાર વાહન ચાલકની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે ત્યાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ પડશે.
ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાત કરવામાં આવી હતી
વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેન અકસ્માત નડ્યો છે. અહીં ટ્રેન સાથે ગાય અથડાતાં ટ્રેનને નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.