ભરૂચ: નગરપાલિકા કચેરી નજીક ટેમ્પોની અડફેટે રીક્ષામાં સવાર બે મહિલાઓને ગંભીર ઈજા
અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.એક મહિલા મુસાફર અકસ્માતગ્રસ્ત ઓટો રીક્ષામાં ફસાઈ જતા તેને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી
અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.એક મહિલા મુસાફર અકસ્માતગ્રસ્ત ઓટો રીક્ષામાં ફસાઈ જતા તેને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી
ખોટા દસ્તાવેજો બનાવી ગેરરીતી આચરવાના ગુનામાં જીઆઇડીસી પોલીસે ઝડપેલ 2 આરોપીઓના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.અનેક ખુલાસા થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
એચ.પી.જોશીની બદલી જોઇન્ટ કમિશનર, ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે,અને ડી.પી.મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
મહંતશ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ કાંકરેજ દ્વારા બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેમજ સમગ્ર સમાજને ધમકી આપી હતી તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે
ખરચી બોઇદ્રા ગામ નજીક સવારના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ બિસ્માર હોવાના કારણે રોંગ સાઈડ પર આવી રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.
પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારી ધર્મેન્દ્ર હાડા અને અન્ય કર્મચારી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓએ નહેરમાં ડૂબતા બે લોકોને જોયા હતા આથી તેઓએ ડૂબતાં લોકોનો જીવ બચાવી લીધો
શેત્રુંજી નદીના પટમાં સૌથી વધુ રેતી ચોરી ખાનગી રાહે થતી હોવાની ફરિયાદના આધારે અમરેલી ખાણ ખનીજ અધિકારીની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવી હતી.