નેત્રંગ તાલુકાના મચામડી અને વાંકોલ ગામના માર્ગ પર રાત્રીના સમયે દીપડો લટાર મારતો નજરે પડતા ફફડાટ
દીપડો લટાર મારતા એક કાર ચાલકે વિડીયો ઉતારીને સ્થાનિક ગ્રામજનોમાં વાયરલ કર્યો હતો. જે અંગેની જાણ થતાની સાથે જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો...
દીપડો લટાર મારતા એક કાર ચાલકે વિડીયો ઉતારીને સ્થાનિક ગ્રામજનોમાં વાયરલ કર્યો હતો. જે અંગેની જાણ થતાની સાથે જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો...
ચાર લોકોએ સમર ગ્રુપ બનાવી નિધિ કંપનીના નામે લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું...
ભરૂચ અંકલેશ્વરના વેપારીઓએ લાભ પાંચમ નિમિત્તે આજે પુજા અર્ચના કરી વેપારની શુભ શરૂઆત કરી છે. બજારોમાં દુકાનો ખૂલી જતાં રાબેતા મુજબની ચહલ પહલ જોવા મળી
કર્મચારીઓ લાંબા સમયથી ફરજ ઉપર ગેરહાજર રહેતા હતા.આ બાબતને ધ્યાને રાખીને બંને સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ રિપોર્ટના આધારે બંને કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.
ભાવનગર શહેર તથા હાથબ ગામે એક યુવાનની હત્યા મળી એક જ રાત્રીમાં 3-3 હત્યા થઈ હતી. જેમાં યોગીનગર ખાતે થયેલ તબીબની હત્યા મામલે પોલીસે 8 શખ્સોમાંથી સગીર સહિત 6 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડા 30.80 લાખ અને બે ફોન તેમજ રીક્ષા મળી કુલ 32.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી
રાહુલ ગાંધીએ કુંભારો સાથે દીવા બનાવવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન તેઓ દીવા બનાવતી મહિલાઓ સાથે વાત કરે છે.તેઓ પોતે દીવો બનાવે છે અને કુંભાર અમ્મા સાથે વાત કરે છે
સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. દિવાળી અને નવા પર્વના નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા પાઠવું