અંકલેશ્વર:માર્ગ અકસ્માતમાં પતિ-પત્નીનું મોત,ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા સર્જાયો અકસ્માત
મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું
મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું
ઉધનાના પટેલનગરમાં મારક હથિયારો સાથે ઘુસી આવેલાં લુખ્ખાઓએ વાહનોમાં તોડફોડ કરી હતી
વરુના ટોળાઓનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ નેશનલ પાર્ક ખાતે શિયાળાની સવારમાં વિહરતા વરુના ટોળા
ચલથાણમાં વિદેશી ભક્તોએ બોલાવી સત્સંગની રમઝટ હાથમાં ઢોલકી અને મંજીરાના તાલે સૂરાવલિઓ રેલાવી
ચિતલ નાગરિક બેન્કની સરાહનીય કામગીરી બદલ મહિલા ગ્રાહકે સૌકોઈનો આભાર માન્યો
પોલીસકર્મી નશો કરેલી હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો નિર્દોશોને લાકડીથી માર મારવનો પણ જવાન પર આરોપ
જૂના બગીચાઓમાં રમત-ગમતના સાધનો બાળકો માટે જોખમી 8 જેટલા ગાર્ડનમાં સાધન સંદર્ભે નાના ફેરફાર કરવામાં આવશે