ભરૂચ: શિક્ષક ભાવ વંદના સમારોહ યોજાયો,રાજ્યના 61 શિક્ષકોનું કરાયું સન્માન
ગુજરાતના વિવિધ જિલ્લાઓના 61 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ભરૂચના પાંચ શિક્ષકોનું સન્માન કરાયું હતું
ગુજરાતના વિવિધ જિલ્લાઓના 61 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ભરૂચના પાંચ શિક્ષકોનું સન્માન કરાયું હતું
અંકલેશ્વરમાં તંત્રની બેદરકારીના કારણે વધુ એક અબોલ પશુનું મોત નીપજયું છે.
ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગના સમારકામ માતરે રાજ્ય સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું
ભોલાવ, ઉમરાજ અને નંદેલાવ ગ્રામ પંચાયતોના સરપંચોએ કચરો ભરેલી ગાડીઓ કલેકટર કચેરી ખાતે લઇ જવાની ચીમકી આપી છે
સમગ્ર વિશ્વમાં વીજળીની માંગ ઉઠી છે તેને લઈને વૈશ્વિક સ્તરે વીજળીની મહાસમસ્યા ઉદ્ભવી છે વિવિધ રાજ્યોમાં હાલ વીજકાપ મુકાઈ રહ્યો છે