દુનિયા આ ગામમાં નથી એક પણ રોડ, લોકો ખરીદે છે પોતાની પર્સનલ બોટ, કારણ જાણી ચોંકી જશો.. દુનિયામાં એવું પણ ગામ છે જ્યાં સડક જ નથી. લોકો પાણીમાં જ જીવે છે. અહીં કોઇની પાસે ભાગ્યે જ વાહન જોવા મળે છે. લોકો અહીં હોડી કે બોટની ખરીદી કરે છે. By Connect Gujarat 28 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જુના સરદાર બ્રિજ નજીક લોખંડની એંગલ સાથે વધુ 2 વાહન ચાલકો બન્યા અકસ્માતનો ભોગ... ભારે વાહનો ઉપર અવરજવર પર પ્રતિબંધ માટે બ્રિજના છેડે લોખંડની એંગલ લગાડવામાં આવી છે. પરંતુ આ લોખંડની એંગલ વાહન ચાલકો માટે અકસ્માત ઝોન બની ગઈ છે. By Connect Gujarat 11 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ભગવાનના ધાર્મિક યંત્રના બિઝનેસની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 16 લોકોની ધરપકડ… બાતમીના આધારે ખાડિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આરોપી નિમેષ ચૌહાણ ટીવી બેસાડી તેમાં ઓનલાઇન અલગ અલગ યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હતો. By Connect Gujarat 09 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર:કબીર આશ્રમમાં દારૂ-બર્થ ડે પાર્ટી ચાલતી હોવાના સ્થાનિકોના આક્ષેપ, તંત્ર દ્વારા સીલકરાયું કબીર આશ્રમના છેલ્લા દસ વર્ષના 1,78,000 બાકી વેરાને લઈને સિલ મારવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે By Connect Gujarat 08 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : કામરેજના દેઠલી-ઓરર્ણા ગામની સીમમાંથી 4.5 કિમી લાંબા વીજતારની ચોરી, ખેડૂતોને ભારે હાલાકી સુરત જિલ્લામાં ખેતીના જીવંત વીજતાર ચોરી કરતી ગેંગએ ફરી તરખાટ મચાવ્યો By Connect Gujarat 02 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે ભાટવાડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, એક આરોપીની ધરપકડ પોલીસે બાતમી વાળી કારની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂનો રૂપિયા 16 હજારની કિમતનો જથ્થો મળી આવ્યો હતો By Connect Gujarat 08 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા પર બિહારી યુવાનનું દુષ્કર્મ,પોલીસે તપાસ શરૂ કરી હવસખોરે બળજબરીથી 6 થી 7વખત 15 વર્ષની સગીરા સાથે પોતાના ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં પરિવાર હચમચી ઉઠ્યું હતું. By Connect Gujarat 29 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ:31 ડિસેમ્બરની પાર્ટી પર બ્રેક મારવા અત્યારથી પોલીસ એક્શનમાં, વાંચો શું છે તૈયારી શહેરના સૌથી વધુ પોશ વિસ્તારમાં એમડી ડ્રગ્સ તેમજ નશો કરતા યુવાઓ વધુ છે By Connect Gujarat 13 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પોલીસના નામે રૂપિયા પડાવતા બે ઈસમો ઝડપાયા, દીકરીના ઓપરેશનના બહાને પડાવ્યા હતા રૂપિયા પીએસઆઇ તરીકેની ઓળખ આપી દીકરીના ઓપરેશન માટે રૂપિયા 7500 માંગ્યા હતા. By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn