અમદાવાદ: ફટાકડાના કારણે આ વર્ષે આગના બનાવમાં થયો ઘટાડો, જુઓ ફાયર વિભાગે શું આપી માહિતી
આ વર્ષે આગના બનાવ ખૂબ જ ઓછા બન્યા છે. ગતરોજ ફાયર વિભાગને આગ લાગવાના કુલ 45 કોલ મળ્યા હતા.
આ વર્ષે આગના બનાવ ખૂબ જ ઓછા બન્યા છે. ગતરોજ ફાયર વિભાગને આગ લાગવાના કુલ 45 કોલ મળ્યા હતા.
5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના હોસ્પિટલ ચોક ખાતે રૂપિયા 100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ટ્રાઈએંગલ ફ્લાય ઓવર બ્રીજનું PM મોદી લોકાર્પણ કરશે.
ડાકોર મંદિરના નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટીના પૂર્વ ચેરમેન ભરત જોશીની ટર્મ પૂરી થઈ જતા નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી
બાળકોને ઉપાડી જતી ગેંગ સક્રિય થયા બાબતની ખોટી અફવા સાથેની ઓડિયો કલીપ વાયરલ કરનાર માંગરોળનાં બે ઇસમોને કોસંબા પોલીસે ઝડપી પાડ્યા છે
હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો
રાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં થવાનું છે.