Home > gun fired
You Searched For "gun fired"
અમેરિકા : ફૂડ કોર્ટમાં ગોળીબાર, મોલ કરાયો બંધ, ત્રણ ઘાયલ..!
9 April 2023 11:08 AM GMTઅમેરિકાના ડેલાવેરના એક મોલમાં શનિવારે ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
અમરેલી: લીલીયામાં જેલમાંથી છુટીને આવેલા બુટલેગર ઉપર મોડી રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગ,પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
22 Feb 2023 9:40 AM GMTઅમરેલીના લીલીયામાં કિશન દવે પર ફાયરિંગ કરનાર આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત : ઉધનામાં ભંગારના વેપારી પર 2 અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થયા, પોલીસ તપાસ શરૂ...
4 Feb 2023 11:25 AM GMTસુરતના ઉધના રોડ નંબર 9 પાસે ભંગારના વેપારી પર બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ એક રાઉન્ડ ફાયરીંગ કરીને ફરાર થઈ ગયા હતા.
સુરેન્દ્રનગર : બંદૂક વડે લગ્નપ્રસંગમાં ફાયરીંગ કરનાર પિતા-પુત્રનો વિડિયો વાઇરલ, જુઓ પછી પોલીસે શું કર્યું.!
2 Feb 2023 11:36 AM GMTસુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં લગ્નપ્રસંગમાં જાહેરમાં ફાયરીંગ કરીને શોબાજી કરવી 2 શખ્સોને ભારે પડી છે.
અમદાવાદ: અંગત અદાવતમાં ફાયરિંગ કરનાર 3 આરોપીની પોલીસે કરી ધરપકડ
24 Jan 2023 8:00 AM GMTરખિયાલ વિસ્તારમાં આવેલી કાશીબાઇની ચાલી નજીક મોડી રાત્રે નવ રાઉન્ડ ફાયરીંગ કરીને આતંક મચાવનાર ત્રણ આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી છે.