રાત્રે સૂતા પહેલા અપનાવો આ ઉપાયો, વાળ તૂટવા અને ખરતા ઓછા થશે.
સવારે ઓશીકા પર વાળ વધુ પ્રમાણમાં દેખાય તો તમારે તરત જ તેના પર ધ્યાન આપવું જોઈએ.
સવારે ઓશીકા પર વાળ વધુ પ્રમાણમાં દેખાય તો તમારે તરત જ તેના પર ધ્યાન આપવું જોઈએ.
જેના કારણે દાંત પડવા કે સડવા જેવી સમસ્યા પણ થઈ શકે છે.
આપણા શરીરમાં થતી વિવિધ પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયાઓ આપણને ઊર્જા આપે છે
વધુ સમય સુધી બેસી રહેવાથી સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.
શિયાળાની ઋતુમાં વજન વધવું એ સામાન્ય બાબત બની ગઈ છે. આ દિવસોમાં રજાઇ અને ધાબળા ઓઢીને ઘરમાં જ બેસી રહેવાનુ મન થાય છે
જ્યારે કોઈ તમારી વાસ્તવિક ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી ત્યારે એક અલગ પ્રકારની સિદ્ધિની અનુભૂતિ થાય છે.
આપણી જીવનશૈલીની સૌથી વધુ અસર આપણા સ્વાસ્થય અને ત્વચા પર પડે છે. સ્કિન કેર પ્રોડક્ટ્સની અસર આ પછી આવે છે.
રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ નાની વયના યુવાનોમાં આ સમસ્યા ખૂબ જ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે.
ભારતે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં ન્યુઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. રાયપુરમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલી ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમને 108 રનમાં આઉટ કરી દીધી હતી.