ભરૂચ : હાંસોટના કંટીયાજાળ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા મચી દોડધામ, એક મહિલા ઈજાગ્રસ્ત...
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ રોડ પર વળાંક નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કંટીયાજાળ રોડ પર વળાંક નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોએ વધુ વળતરની માંગણી સાથે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી કલેકટર સમક્ષ રૂ.600 થી 700 ની તેઓની વળતરની માંગણીને વળગી રહ્યા હતા
ભરૂચના હાંસોટ નજીક આગળ ચાલતા કન્ટેનરમાં પાછળથી કાર ભટકાતા ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી હરીબાવા ગોસાઈની પાલખી યાત્રા હાંસોટ તાલુકાના વાંસનોલી ગામ ખાતેથી પ્રસ્થાન કરી મઠ મહેગામ સુધી આયોજિત કરવામાં આવી છે
હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં આવેલ નર્મદા મૈયાના મંદિર ખાતે રોજેરોજ પરિક્રમાવાસીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.
ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે સમસ્ત ઇલાવ ગામ દ્વારા તૃતીય આમંત્રિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ભરૂચના હાંસોટ તાલુકાનાં છેવાડાના ઇલાવ ગામે પણ IPLનું આયોજન કરવામાં આવે છે. ગામના યુવાનોમાં ખેલ ભાવના જાગે એ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે