કોઈ પણ જગ્યાએ ટ્રિપ પર જતાં પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહિતર આ ભૂલો મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઘણી વાર થતી આ ભૂલો મોટી સમસ્યામાં ફેરવાઈ જાય છે.
ઘણી વાર થતી આ ભૂલો મોટી સમસ્યામાં ફેરવાઈ જાય છે.
આ મસાલા સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને અસરકારક છે.
લીમડાના પાન અને મીઠા લીમડાના પાંદડા આ જડીબુટ્ટીઓમાંથી એક છે, જે આપણા માટે ઘણી રીતે ઉપયોગી છે.
આપણે ખાસ કરીને ભગવાનને પ્રસાદ અથવા તો એમનમ ખાવા માટે સૌથી પહેલા વિચાર આવે ખીરનો જે ખાસ કરીને બધા લોકોને ભાવતી હોય છે
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે આયોજિત રક્તદાન શિબિર તેમજ આરોગ્ય શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો..
શિયાળાની ઋતુમાં વજન વધવું એ સામાન્ય બાબત બની ગઈ છે. આ દિવસોમાં રજાઇ અને ધાબળા ઓઢીને ઘરમાં જ બેસી રહેવાનુ મન થાય છે
સ્વસ્થ જીવન જીવવા માટે શરીરનું સ્વસ્થ હોવું પૂરતું નથી, પરંતુ મનને તણાવમુક્ત રાખવું પણ જરૂરી છે. આપણા શરીર અને મન વચ્ચે ઊંડો સંબંધ છે
આપણે સવારે ઉઠતાની સાથે જ કંઈક એવું પીવા માંગીએ છીએ જે આપણને આપણા દિવસ માટે તાજગી અને સક્રિય લાગે.