પંચમહાલ : દુર્લભ બીમારી GBS સિન્ડ્રોમના 8 કેસ નોંધાતા ખળભળાટ, જાણો શું હોય છે લક્ષણો..!
પંચમહાલ જિલ્લામાં દુર્લભ ઑટૉઈમ્યૂન ડિસઑર્ડર માનવામાં આવતા GBS સિન્ડ્રોમના 8 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
પંચમહાલ જિલ્લામાં દુર્લભ ઑટૉઈમ્યૂન ડિસઑર્ડર માનવામાં આવતા GBS સિન્ડ્રોમના 8 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે
રાજયભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે પણ હવે કોરોનાનો પહેલાં જેવો ડર લોકોને રહયો નથી.
સુરત શહેર તથા જીલ્લામાં કોરોનાના કેસ વધતા હવે વહીવટી તંત્ર સતર્ક થયું છે.
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી અમદાવાદમાં હાઇકોર્ટ તથા યુનિવર્સીટીમાં માસ્ક વિના આવતાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.