રોજ પીવો 1 ગ્લાસ તજનું પાણી, અનેક બીમારીઓ રહેશે તમારાથી કોસો દૂર, જાણો ફાયદા.....
તજ એંટીબાયોટીક ગુણોથી ભરપૂર છે અને તેમાં મળતા એંટીઓક્સિડેંટ્સ શરીરને ઓક્સિડેટિવ ડેમેજથી દૂર કરે છે.
તજ એંટીબાયોટીક ગુણોથી ભરપૂર છે અને તેમાં મળતા એંટીઓક્સિડેંટ્સ શરીરને ઓક્સિડેટિવ ડેમેજથી દૂર કરે છે.
યોગ કોઈપણ રોગ અથવા સમસ્યામાંથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. સ્વસ્થ રહેવાની આ શ્રેષ્ઠ રીત છે. ડૉક્ટરો પણ રાત્રિભોજન પછી યોગ કરવાની સલાહ આપે છે.
ફળએ પોષકતત્વોનો ભંડાર છે. ફળ ખાવાએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક ફળ અનેક પ્રકારના પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.
તુવેરની દાળ ખાવાથી ઘણા લોકોને ગેસ અને એસિડિટીની સમસ્યા વધી જાય છે. જે ગેસનું કારણ બને છે અને પેટ ફુલેલું લાગે છે
જો તમને પગમાં સતત દુખાવો રહે છે, તો તે પ્લાન્ટર ફૈસાઇટીસ રોગનું કારણ બની શકે છે
શરીરમાં થાઈરૉઈડ અસંતુલિત થવા પર ભૂખ વધારે લાગે છે. ગળામાં તિતલી આકારની એક ગ્રંથિ આવેલી હોય છે