વાનગીઓ સવારના નાસ્તામાં કરો ફેરફાર અને બનાવો હેલ્ધી રેસિપી “ઓટ્સની ખીચડી” તે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, તે તમારું વજન પણ નિયંત્રણમાં રાખે છે. By Connect Gujarat 21 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ સ્વાદ અને આરોગ્યથી ભરપૂર અંજીરનો હલવો,તો શિયાળામાં ઘરે બનાવો આ સ્વીટ ડીશ... અંજીરમાંથી બનાવેલો હલવો ખાધો છે? શિયાળાની મીઠાઈઓમાં આ શ્રેષ્ઠ વિકલ્પ છે By Connect Gujarat 24 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ઘરે જ બનાવો મીઠાઈમાં 'કોબી ખીર', જાણો તેની રેસિપી નવા વર્ષના આગમન સાથે અને આ શિયાળાની ઋતુમાં લોકો અવનવી અને હેલ્ધી વાનગી બનાવતા હોય છે ત્યારે તમે ખીર પણ બનાવતા હશો. By Connect Gujarat 02 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ માત્ર 10 જ મિનિટમાં બનાવો ગોળ અને નારિયેળની બરફી શિયાળામાં એકદમ સરળ સ્ટેપ્સમાં બનાવો ગોળ અને નારિયેળની બરફી, તલ-ગોળનું કચરિયું, મેથીના લાડુ, ગુંદના લાડુ, ચિક્કી, અડદિયા પાક કેવી અનેક વસ્તુઓ ઘરમાં બનાવવામાં આવતી જ હોય છે. By Connect Gujarat 15 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ નાસ્તામાં ઝડપી અને સરળતાથી તૈયાર કરો પાલક-મકાઈની સેન્ડવિચ,જાણો તેની બનાવવાની રીત. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો સ્વસ્થ રહેવા માટે અનેક પ્રયત્ન કરતાં હોય છે જેમ કે ચાલવું, જોગિંગ કરવું, હેલ્ધી ખોરાક ખાવો, By Connect Gujarat 18 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ આ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી ઓટ્સ વડા ઘરે જ બનાવો, જાણો તેની સરળ રેસિપી આ તહેવારોની સિઝનમાં ભજીયા એટલે કે વડા જેમ કે બટેટા વડા, મેથીના અને મરચાં નાં અનેક જાતના વડા બનાવવામાં આવે છે ત્યારે વડામાં પણ હેલ્ધી બનાવી શકાય જેમ કે ઓટ્સ વડા મોટા ભાગે ઓટ્સએ ડાયટમાં ખાવામાં આવે છે, By Connect Gujarat 06 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી રેસીપી આ બિન-તેલયુક્ત વાનગીઓ સાથે, તમે નવરાત્રીના ઉપવાસ દરમિયાન પણ તમારું સ્વાસ્થ્ય રાખી શકો છો જાળવી નવરાત્રી એ સ્વાસ્થ્ય સુધારવાની સાથે શરીરને ડિટોક્સિફાય કરવાની ખૂબ જ સારી તક છે. જો તમે યોગ્ય રીતે ઉપવાસ કરશો તો નવ દિવસ પછી તમને ખરેખર સારું લાગશે. By Connect Gujarat 01 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી રેસીપી નવરાત્રીના ઉપવાસ દરમ્યાન બનાવો હરિયાળી સાબુદાણાની ખીચડી નવરાત્રીના ઉપવાસ દરમ્યાન લોકો ફરાળી અવનવી વાનગીઓ બનાવતા હો છે,ત્યારે ફરાળી લોટ થઈ માંડીને સાબુદાણા અને તેમાંય અચૂક ફરાળ દરમ્યાન લોકો સાબુદાણાની ખિચડી બનાવતા હોય છે તો ચાલો જાણીએ આ હરિયાળી સાબુદાણાની ખિચડી વિષે. By Connect Gujarat 27 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn