ભરૂચ: નેત્રંગ પંથકમાં અનરાધાર 3.5 ઇંચ વરસાદ, માર્ગો પર પાણી જ પાણી નજરે પડ્યું
સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેત્રંગ પથકમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો
સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેત્રંગ પથકમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બનતા શહેરીજનો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે. વહેલી તકે માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી લોકોની માંગ
ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો
ગુજરાતમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે,સુરતમાં સવારના બે કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
દરમિયાન, ચારધામ પોલીસ કંટ્રોલ રૂમે યાત્રાળુઓને ધીરજ રાખવા અપીલ કરી છે, અને કટોકટી સંપર્ક માટે હેલ્પલાઇન નંબર 0135-2714484 અને મોબાઇલ નંબર 9897846203 જારી કર્યો છે.
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28 જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.
અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા