તમિળનાડુ-પુડુચેરીમાં ભારે વરસાદ સાથે જોરદાર પવન
ચક્રવાત ફેંગલ પુડુચેરી અને તમિલનાડુના દરિયાકાંઠેથી કલાક દીઠ લગભગ 90 કિ.મી.ની ગતિ ફેંકી દીધી હતી. આને કારણે, પુડુચેરી, કર્ણાટક અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં તમિળનાડુ સાથે ભારે વરસાદ શરૂ થયો છે.
ચક્રવાત ફેંગલ પુડુચેરી અને તમિલનાડુના દરિયાકાંઠેથી કલાક દીઠ લગભગ 90 કિ.મી.ની ગતિ ફેંકી દીધી હતી. આને કારણે, પુડુચેરી, કર્ણાટક અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં તમિળનાડુ સાથે ભારે વરસાદ શરૂ થયો છે.
બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાત જોર પકડી રહ્યું છે. જો કે આ વાવાઝોડાની અસર બંગાળમાં વધુ જોવા નહીં મળે, પરંતુ આ તોફાન દરિયાકાંઠે ટકરાશે, જેનાથી ભારે તબાહી સર્જાઈ શકે છે. આ વાવાઝોડાને ફેંગલ નામ આપવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસેલા પાછોતરા વરસાદે ખેતીમાં ભારે નુકસાન સર્જી દીધું છે.જેમાં ખાસ કરીને ડાંગરના પાકને મોટી નુકસાની પહોંચતા ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી છે.
પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર બનેલ એક ચક્રવાતી તોફાન દાનાનું ઉત્તર પશ્ચિમની તરફ વધવું અને 24 ઓક્ટોબરે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર એક ગંભીર ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે.
વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના પગલે ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે, ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા 16 ટીમો બનાવી પાક નુકશાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
છેલ્લા 2-3 દિવસ વરસેલા ભારે વરસાદે જુનાગઢ જીલ્લામાં ખેતીપાકનો સોથ વાળી દીધો છે. મેંદરડા તાલુકામાં હજારો એકર પાકનું ધોવાણ થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ગુજરાત રાજ્ય માંથી વિદાય લેતા ચોમાસ પહેલા વરસાદ રોકાવાનું નામ નથી લેતો અને વધુ એક વાવાઝોડું આવી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે. ચોમાસુ અને ત્યારબાદ નવરાત્રિ દરમિયાન અને હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે,