ભરૂચ: 4 ઇંચ વરસાદથી ભૃગુધરા તરબોળ, 9 તાલુકાની ભૂમિ પણ તૃપ્ત થઈ
ભરૂચ શહેર અને જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં વસેલા ચાર ઇંચ વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
ભરૂચ શહેર અને જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં વસેલા ચાર ઇંચ વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
13મી મેના રોજ સાંજના સમયે વાતાવરણ આચનક પલ્ટા સાથે મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા
કુલ્લુ જિલ્લામાં ગુરુવારે સવારે 30 સેકન્ડની અંદર 7 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
હીમાચલ પ્રદેશના શિમલામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારે વરસાદને કારણે અહીં ભૂસ્ખલન થયું હતું.
અમરેલી જીલ્લામાં ભારે વરસાદ, ભારે વરસાદના કારણે લોકોને હાલાકી, ગ્રામ્ય વિસ્તારના માર્ગો ધોવાયા.
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નવસારી જીલ્લામાં પૂરની પરિસ્થિતિ.
ભારે વરસાદ બાદ પૂર અસરગ્રસ્ત પરિવારોને હાલાકી, અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું