મેઘો મુશળધાર : વલસાડ, નવસારી, વડોદરા સહિતના જિલ્લામાં ખાબક્યો ભારે વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી...
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, વલસાડ-વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, વલસાડ-વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો.
જંબુસરમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર ભરાયા પાણી, ગજેરા, કોરા, ટુંડજ સહિતના ગામમાં વરસાદી પાણી ફર્યા.
હવામાન વિભાગ દ્વારા આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ આજે દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
બગસરાના લુંઘીયા ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ધસમસતા પાણીના પ્રવાહમાં ટેકટર મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં તા. 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે,
હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.