અગામી 7 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદના ધામા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
ગુજરાતમાં હાલ 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા અગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા અગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભરૂચના ફાંટા તળાવથી કતોપોર બજારને જોડતા માર્ગ પર વરસાદી પાણી ઓસર્યાને 12 કલાકનો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા માટે કોઝવેનો ઉપયોગ ગ્રામજનો કરે છે,
નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વરસેલા મુશળધાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.ચાર કલાકમાં જ અંદાજીત પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર થે વરસાદી પાણી ભરાયા હતા તો આ તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો હતો
ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તો બીજી તરફ બેટ બનેલા ખેતરો જ્યાં સુકાવા જાય છે.